પી.એચ.ડી ના વિદ્યાર્થી શ્રી શૈલેશ એસ ભંડેરી નો પ્રી વાઇવા રાખવા

               આજે તારીખ ૧૩/૧૦/૨૦૨૨  ના રોજ ઇતિહાસ અનુસ્નાત ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ, ખાતે પીએચ.ડી ના વિદ્યાર્થી   શ્રી શૈલેશ એસ  ભંડેરી નો  પ્રી વાઇવા રાખવા આવેલ . જેમાં ઇતિહાસ ભવનના અધ્યક્ષ ડો.અનસુયાબેન ચોથાણી તથા અધ્યાપક પ્રો.ડો.કલ્પાબેન માણેક તથા ડૉ. જીતેશ સાંખટ તેમજ વિજયભાઈ નંદાસણા  હાજર રહ્યા હતા. તેમજ ભવન ના સેમ-૧ -૩ ના વિદ્યાર્થી પણ હાજર રહ્યા હતા .


Published by: Department of History

13-10-2022